મારીચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મારીચ

પુંલિંગ

  • 1

    એક રાક્ષસ (એણે સીતાહરણમાં મદદ કરવા કનકમૃગનું રૂપ લીધું હતું).

મૂળ

सं.