માર માર કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માર માર કરવું

  • 1

    વારંવાર મારવું.

  • 2

    તાકીદ કરવી; ઉતાવળ કરવી.

મારું મારું કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મારું મારું કરવું

  • 1

    મિથ્યા અહંબુદ્ધિ તથા મમત્વબુદ્ધિ રાખવી.