માલકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માલકું

વિશેષણ

  • 1

    બાડું; ત્રાંસું; માલું (માલકું જોવું, માલકું ભાળવું).

માલેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

માલેક

પુંલિંગ

  • 1

    માલિક; માલેક; સ્વામી; શેઠ.

  • 2

    પરમેશ્વર.