માલડક્કો ની ગુજરાતીમાં વ્યાખ્યા

માલડક્કો

પુંલિંગ

  • 1

    માલ ચડવા ઊતરવા માટેનો બંદરનો ડક્કો કે રેલવેનું સ્થાન.

મૂળ

માલ+ડક્કો