માલધારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માલધારી

પુંલિંગ

  • 1

    માલધણી; માલિક.

  • 2

    ઢોરઉછેર કરતી જાતિનો માણસ (ભરવાડ; રબારી ઇ૰).