માલમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માલમ

પુંલિંગ

  • 1

    વહાણમાંના માલનો હિસાબ રાખનાર.

  • 2

    વહાણનો દોરનાર; 'પાઇલટ'.

મૂળ

अ. मुअल्लिम; સર૰ म. मालीम

માલૂમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માલૂમ

વિશેષણ

  • 1

    ખબર પડેલું; જાણેલું.

મૂળ

अ. मअ़लूम; સર૰ हिं.; म.