માલવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માલવ

પુંલિંગ

  • 1

    એક રાગ.

  • 2

    માળવા દેશ.

મૂળ

सं.

માલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માલવું

નપુંસક લિંગ

  • 1

    છાશ ભરવાની દોણી.

મૂળ

दे. मल्लय ઉપરથી?