માલાનુમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

માલાનુમાન

નપુંસક લિંગ

ન્યાયશાસ્ત્ર​
  • 1

    ન્યાયશાસ્ત્ર​
    એક અનુમાનનું સાધ્ય તે બીજા અનુમાનનું સાધન બની એક જ પક્ષ વિષેની અનુમાનપરંપરા.

મૂળ

+અનુમાન