માલિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

માલિક

પુંલિંગ

  • 1

    માલેક; સ્વામી; શેઠ.

  • 2

    પરમેશ્વર.

મૂળ

अ.; सं. मलिक =રાજા ( सं. मलि =ભોગવટો; કબજો); સર૰ हिं.