માળખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માળખું

નપુંસક લિંગ

 • 1

  સળિયા કે દોરામાં પરોવી રાખેલા કાગળો તથા ચિઠ્ઠીઓનો સમૂહ.

 • 2

  હારડો.

 • 3

  લાક્ષણિક ['માળો', કે 'માળખું' ઉપરથી] ખાલી માળો કે પાંજરા જેવું ખોખું (જેમ કે, શરીર હાડકાંનું માળખું બની ગયું).

 • 4

  [?] બાવટાનું ઘાસ.

મૂળ

सं. मालकं (હારડો); સર૰ हिं. मालका