માળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

માળા

સ્ત્રીલિંગ

  • 1

    માલા; માળા; મણકા વગેરે પરોવી કરેલો હાર.

  • 2

    જપમાળા.

  • 3

    કોઈ પણ વસ્તુની એને મળતી એકત્રિત સંકલના ઉદા૰ ગ્રંથમાલા.