માળિંગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માળિંગું

નપુંસક લિંગ

  • 1

    વાડો કે ભીંતો વિનાનું છાપરું.

મૂળ

'માળ' ઉપરથી