માળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માળી

પુંલિંગ

  • 1

    ફૂલઝાડ ઉછેરનાર.

  • 2

    ફૂલ વેચનાર.

મૂળ

सं. मालिन् ; प्रा. मालि; સર૰ हिं माली; म.

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી નાનું માળિયું.