માસ્ટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

માસ્ટર

પુંલિંગ

  • 1

    સ્વામી; માલિક.

  • 2

    વિશેષજ્ઞ; આચાર્ય; ઉસ્તાદ.

  • 3

    માસ્તર; શિક્ષક.

મૂળ

इं.