માસ્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

માસ્તર

પુંલિંગ

  • 1

    મહેતાજી; શિક્ષક.

  • 2

    અમલદાર (પોસ્ટ, રેલવે, મિલ ઇ૰ માં).

મૂળ

इं. मास्टर; સર૰ म.