માસપ્રોડક્શન ની ગુજરાતીમાં વ્યાખ્યા

માસપ્રોડક્શન

નપુંસક લિંગ

  • 1

    કોઈ વસ્તુનું મોટા પાયે થયું-જથ્થાબંધ ઉત્પાદન.

મૂળ

इं.