માસિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

માસિક

વિશેષણ

 • 1

  માસને લગતું.

નપુંસક લિંગ

 • 1

  માસિક પત્ર.

 • 2

  (સ્ત્રીનો) અટકાવ.

ક્રિયાવિશેષણ

 • 1

  દર માસે ઉદા૰ માસિક શું મળે છે?.

મૂળ

सं.