માસિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

માસિયો

પુંલિંગ

  • 1

    મરણ પામેલાનું એક વરસ સુધી દર માસે કરવામાં આવતું શ્રાદ્ધ.

  • 2

    એક પ્રેતભોજન.

મૂળ

'માસ' ઉપરથી