ગુજરાતી

માં માહની 4 મુખ્ય વ્યાખ્યા છે: માહે1માંહે2માહ3માહ4

માહે1

ક્રિયાવિશેષણ

 • 1

  'અમુક મહિનો' એ અર્થમાં ઉદા૰ માહે ફાગણ.

મૂળ

'માહ' फा. ઉપરથી; સર૰ म.

ગુજરાતી

માં માહની 4 મુખ્ય વ્યાખ્યા છે: માહે1માંહે2માહ3માહ4

માંહે2

ક્રિયાવિશેષણ

 • 1

  અંદર.

મૂળ

સર૰ સાતમી વિભક્તિના પ્રત્યય: सं. स्मिन्, प्रा. म्मि; अप., पाली. म्हि; સર૰ हिं. मांह, मांहिं, माहीं; म. माहे

ગુજરાતી

માં માહની 4 મુખ્ય વ્યાખ્યા છે: માહે1માંહે2માહ3માહ4

માહ3

પુંલિંગ

 • 1

  માસ.

મૂળ

फा.; સર૰ हिं., म.

ગુજરાતી

માં માહની 4 મુખ્ય વ્યાખ્યા છે: માહે1માંહે2માહ3માહ4

માહ4

પુંલિંગ

 • 1

  માઘ માસ.

મૂળ

प्रा. ( सं. माघ); સર૰ हिं.