માહ્યરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માહ્યરું

નપુંસક લિંગ

  • 1

    લગ્નવિધિ કરવાનો મંડપ.

મૂળ

सं. मातृगृह; प्रा. माइहर; સર૰ म. माहेर