મિચકારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિચકારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    મિચકારો કરવો; મીંચવું.

મૂળ

જુઓ મીંચવું; સર૰ हिं. मिचकाना; म. मिचकावणें