મિચ્છા મિ દુક્કડમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિચ્છા મિ દુક્કડમ

શબ્દપ્રયોગ

  • 1

    'મારું દુષ્કૃત મિથ્યા થાઓ'; મિથ્યા દુક્કડમ્ (દુષ્કૃતને અંગે માફી માગવા જૈનોમાં આ બોલ વપરાય છે.).

મૂળ

सं. मिथ्या मे दुष्कृतम्