મિણાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિણાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    મીણો ચડવો.

  • 2

    પાનો ખેંચી લેવો; (ઢોરે) દૂધ ન મૂકવું.

મૂળ

'મીણો' ઉપરથી