મિતાક્ષર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિતાક્ષર

વિશેષણ

  • 1

    સંક્ષિપ્ત; ટૂંકું.

  • 2

    પદ્યમાં લખેલું.

મૂળ

+अक्षर