મિનહૂન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિનહૂન

વિશેષણ

  • 1

    ચાલુ ('માહે મિનહૂન' એટલે ચાલુ માસ, એમ ખતમાં વપરાય છે).

મૂળ

अ. मिन्हु; સર૰ म. मिनहु