મિનાકસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિનાકસો

પુંલિંગ

  • 1

    ખાર; દ્વેષ; કીનો.

મૂળ

अ. मुनाकशह