મિલએજંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિલએજંટ

પુંલિંગ

  • 1

    મિલના શૅરહોલ્ડરો (ભાગીદારો) તરફથી મિલનો સમગ્ર વહીવટ સંભાળવા નિમાતો વડો ભાગીદાર.