મિશ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિશ્ર

વિશેષણ

  • 1

    ભેળસેળવાળું; મિશ્રિત; એકઠું.

મૂળ

सं.

મિશ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિશ્ર

પુંલિંગ

  • 1

    માન આપવા યોગ્ય પુરુષના નામને અંતે લાગે છે. ઉદા૰ મંડનમિશ્ર.