મિશ્રધાતુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિશ્રધાતુ

સ્ત્રીલિંગ

  • 1

    મિશ્રણવાળી ધાતુ.

  • 2

    બે ધાતુઓના મિશ્રણથી બનેલી ધાતું.