મિહમેજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિહમેજ

સ્ત્રીલિંગ

  • 1

    ઘોડેસવારના બૂટની એડીએ લગાડાતું ઘોડાને ગોદવવાનું એક સાધન; 'સ્પર'.

મૂળ

अ. महमेज़