ગુજરાતી

માં મીચવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: મીચવું1મીંચવું2

મીચવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બીડવું; બંધ કરવું.

મૂળ

જુઓ મીંચવું

ગુજરાતી

માં મીચવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: મીચવું1મીંચવું2

મીંચવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    મીચવું; બીડવું; બંધ કરવું.

મૂળ

दे. मिंचण; સર૰ हिं. मीचना; म. मिचकणें