મીંચામણા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીંચામણા

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    મિચામણા; મીંચામણાં; આંખો વારેવારે ઉઘાડવી અને બંધ કરવી તે.

  • 2

    તેના વડે ઇશારો કરવો તે.