મીંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીંડ

સ્ત્રીલિંગ

સંગીત
 • 1

  સંગીત
  એક શ્રુતિ યા સ્વર ઉપરથી બીજી શ્રુતિ યા સ્વર પર જવાનો એક મધુર પ્રકાર; ઘસીટ.

મૂળ

सं. मीडम्=ધીમે અવાજે; સર૰ हिं; म. मेंड

મીંડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીંડું

નપુંસક લિંગ

 • 1

  મીડું; શૂન્ય; બિંદુ; ટપકું.

મીડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીડું

નપુંસક લિંગ

 • 1

  શૂન્ય; બિંદુ; ટપકું.

મૂળ

सं. दुबिं ઉપરથી?