મીંડળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીંડળી

સ્ત્રીલિંગ

  • 1

    કપાળ ઉપર ગોઠવેલી ચોટલાની લટ.

મૂળ

સર૰ म. मेंडणें =બે સેરને એકઠો વળ આપી ભેગી કરવી; हिं. मींडना =હાથ વડે મસળવું; અથવા मेढी=ત્રણ સેરમાં ગૂંથેલી વેણી