મીણ ની ગુજરાતીમાં વ્યાખ્યા
મીણ
નપુંસક લિંગ
- 1
મધપૂડો જેનો બનેલો હોય છે તે ચીકણો પદાર્થ.
મૂળ
प्रा. मयण (सं. मदन); हिं. मैन; म. मेण (फा. मोम?)
અવ્યય
- 1
[?] મીનાં; હાર્યાની કબૂલાતનો સંકેતશબ્દ (મીણ કહેવી; મીણ કહેવરાવવી).
મૂળ
प्रा. मयण (सं. मदन); हिं. मैन; म. मेण (फा. मोम?)
મીણું ની ગુજરાતીમાં વ્યાખ્યા
મીણું
વિશેષણ
- 1
નશામાં પડેલું.
મૂળ
'મીણો' ઉપરથી