મીણ કપ્પડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીણ કપ્પડ

નપુંસક લિંગ

  • 1

    પાણી ન શોષે તે સારુ મીણ કે એવો પદાર્થ ચડાવીને બનાવેલું એક જાતનું કાપડ; મીણિયું.