મીરજા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મીરજા

પુંલિંગ

  • 1

    મુસલમાનોનો એક ખિતાબ; અમીર; ઉમરાવ.

  • 2

    મુસલમાનોની એક જાતનો માણસ.

મૂળ

फा.