મૂઢાગ્રહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂઢાગ્રહ

પુંલિંગ

  • 1

    મૂઢતાભેર રખાતો આગ્રહ; મૂઢગ્રાહ; 'ડૉગ્મૅટિઝમ'.

મૂળ

+आग्रह