મૉનોગ્રાફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૉનોગ્રાફ

પુંલિંગ

  • 1

    લઘુપ્રબંધ; કોઈ એક વિષય પર લખેલો નિબંધ; (સા.).

મૂળ

इं.