મૉર્ફિન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૉર્ફિન

નપુંસક લિંગ

  • 1

    અફીણમાંથી મેળવાતો માદક પદાર્થ.

  • 2

    અફીણમાંથી બનાવવામાં આવતી દર્દશામક દવા.

મૂળ

इं.