મૉર્ફિમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૉર્ફિમ

નપુંસક લિંગ

  • 1

    રૂપઘટક; ઉક્તિનો લઘુત્તમ સાર્થ અંશ (સા.).

પુંલિંગ

  • 1

    રૂપઘટક; ઉક્તિનો લઘુત્તમ સાર્થ અંશ (સા.).

મૂળ

इं.