મૉર્ફોલૉજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૉર્ફોલૉજી

સ્ત્રીલિંગ

  • 1

    રૂપવિજ્ઞાન; આકારવિજ્ઞાન; જીવવિજ્ઞાન; ભાષાવિજ્ઞાન; સાહિત્ય ઈત્યાદિમાં વિષયવસ્તુના બાહ્ય રૂપનું નિરૂપણ કરતું શાસ્ત્ર.

મૂળ

इं.