મોક્ષપત્રિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોક્ષપત્રિકા

સ્ત્રીલિંગ

  • 1

    પાપમાંથી મોક્ષ આપે એવી પત્રિકા પોપ આપતા તે; 'બૂલ'.