મોકાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોકાણ

સ્ત્રીલિંગ

  • 1

    મરણના સમાચાર.

  • 2

    મરનાર પાછળ શોક કરવા ભેગું થવું તે.

  • 3

    લાક્ષણિક પીડા; આફત.

મૂળ

दे. मुह+विक्कोणो=મોં મરડવું તે અથવા મૂઉં+કાણ