મોકાસદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોકાસદાર

પુંલિંગ

  • 1

    રસ્તે જનારા પાસેથી લેવાનો કર વસૂલ કરનાર.

  • 2

    જાગીરદાર; (જમીનનો) ઇનામદાર.

મૂળ

फा. मुकास्दार; સર૰ म.