ગુજરાતી માં મોખની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મોખ1મોખ2

મોખ1

પુંલિંગ

 • 1

  પ્રસંગ; લાગ.

 • 2

  સારો મોખરો; વિશિષ્ટ સ્થાન ઉદા૰ ઘરના પૈસા નથી, મોખના પૈસા છે. ઘર સારા મોખમાં આવેલું છે.

 • 3

  વેંત; અનુકૂળતા; ગોઠવણ ઉદા૰ હમણાં મોખ નથી; મોખ આવશે ત્યારે પૈસા આપીશ.

મૂળ

જુઓ મોકો

ગુજરાતી માં મોખની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મોખ1મોખ2

મોખ2

પુંલિંગ

 • 1

  તંબૂનો વાસ.

મૂળ

સર૰ म. मोखा