મોગરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોગરો

પુંલિંગ

 • 1

  એક ફૂલઝાડ.

 • 2

  મોટી મોગરી-હથોડી.

 • 3

  નાના ઘૂમટ કે શિખર જેવો આકાર; કાંગરો.

 • 4

  કોઈ વસ્તુનો ઉપરનો દટ્ટા જેવો ભાગ; 'નૉબ'.

 • 5

  એક ઘરેણું.

 • 6

  દીવાની વાટનો ઉપરનો બળી ગયેલો છેડો.

 • 7

  એક શાક.

  જુઓ મોગરી

મૂળ

प्रा. मोग्गर (सं. मुद् गर); સર૰ हिं., म. मोगरा