ગુજરાતી

માં મોચનની 2 મુખ્ય વ્યાખ્યા છે: મોચન1મોચન2

મોચન1

નપુંસક લિંગ

  • 1

    મુક્ત કરવું તે.

  • 2

    પતરાજી; ખાલી ભપકો; દંભ.

વિશેષણ

  • 1

    મોચક (પ્રાય: સમાસમાં અંતે).

ગુજરાતી

માં મોચનની 2 મુખ્ય વ્યાખ્યા છે: મોચન1મોચન2

મોચન2

નપુંસક લિંગ & વિશેષણ

  • 1

    મુક્ત કરનાર.

મૂળ

सं.