મોજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોજવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    માપવું.

  • 2

    જાણવું; સમજવું.

મૂળ

म. मोजणें