ગુજરાતી

માં મોજોની 2 મુખ્ય વ્યાખ્યા છે: મોજો1મોજો2

મોજો1

પુંલિંગ

 • 1

  રેલમાં તણાઈ આવેલો કાંપ.

 • 2

  વાંટો; જમીનનો ટુકડો.

  જુઓ મોજે

ગુજરાતી

માં મોજોની 2 મુખ્ય વ્યાખ્યા છે: મોજો1મોજો2

મોજો2

પુંલિંગ

 • 1

  પાણીનો તરંગ.

 • 2

  હાથપગનું ગૂંથેલું ઢાંકણ.